કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
યમુના એક્સપ્રેસવે ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ભારતની પહેલી પોડ ટેક્સી સેવા ક્યા શરૂ કરવાની યોજના છે ?

બિહાર
ઉત્તર પ્રદેશ
નવી દિલ્હી
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં નિધન પામેલા 2 વખતના ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા કેશવ દત્ત કઈ રમત સાથે સંકળાયેલા હતા ?

બોક્સિંગ
બેડમિન્ટન
ફૂટબોલ
હોકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ગુજરાત સરકારે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારી છ મહિલાઓને કેટલા રૂપિયાની સહાય કરવાની ઘોષણા કરી ?

રૂ.10 લાખ
રૂ.1 કરોડ
રૂ.25 લાખ
રૂ.20 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ક્યા રાજ્યે 'MyGov-મેરી સરકાર’ પોર્ટલ લૉન્ચ કર્યું છે ?

મધ્ય પ્રદેશ
બિહાર
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP