ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.રૂચિ કુરૂચિ અરૂચિ ભૂખ તૃપ્તિ કુરૂચિ અરૂચિ ભૂખ તૃપ્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ના મારે જવું જ છે' આ વિધાનમાં વપરાયેલ 'જ' શું છે ? નામયોગી અનુગ નિપાત સંજ્ઞા નામયોગી અનુગ નિપાત સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘આખી સીમ ભરીભરી ઘુઘવતો શો મોલ મારો વધેલ !' -છંદ ઓળખો. શાર્દૂલવિક્રીડિત સ્ત્રગ્ઘરા ઝૂલણા મંદાક્રાંતા શાર્દૂલવિક્રીડિત સ્ત્રગ્ઘરા ઝૂલણા મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ સૂત્ર કયું છે ? મ ર ભ ન ય ય ય ય મ ન સ ભ લ ગા મ સ જ સ ત ત ગા જ સ જ સ ય લ ગા મ ર ભ ન ય ય ય ય મ ન સ ભ લ ગા મ સ જ સ ત ત ગા જ સ જ સ ય લ ગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા સંયોજકવાળું વાક્ય શોધીને લખો. સૌને એવો ઉપદેશ આપે છે સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે કે સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે તો સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે ત્યારે સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે છે સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે કે સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે તો સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે ત્યારે સંસાર મિથ્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો દ્વન્દ્વ સમાસ છે ? નટવર દેશ પ્રેમ શાકભાજી લાભાલાભ નટવર દેશ પ્રેમ શાકભાજી લાભાલાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP