ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આ ઝાલાવાડી ધરતી !વિરાટ જાણે ખૂલ્લી હથેલી સમતલ ક્ષિતિજે ઢળતી ! આ પંક્તિઓનો અલંકાર ઓળખાવો. રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા સજીવારોપણ રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સૂક્તિ' શબ્દની સંધિ છૂટી પાડો. સુ + ઉક્તિ સૂ + ઊક્તિ સૂ +ઉક્તિ સ + ઊક્તિ સુ + ઉક્તિ સૂ + ઊક્તિ સૂ +ઉક્તિ સ + ઊક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘મેરુ તો ડગે પણ જેનાં મનડાં ડગે નહીં પાનબાઈ...' - આ પંક્તિમાં કયો અલંકાર જણાય છે ? ઉપમા એક પણ નહીં રૂપક વ્યતિરેક ઉપમા એક પણ નહીં રૂપક વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ એક જાતિવાચક સંજ્ઞા છે ? અડાલજ ગિરનાર ઘર તાપી અડાલજ ગિરનાર ઘર તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. મિથુન જમીને ફરવા જતો. સંબંધક ભૂતકૃદંત હેત્વર્થકૃદંત વર્તમાન કૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત હેત્વર્થકૃદંત વર્તમાન કૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "સ્પષ્ટ" ની વિરુદ્ધમાં કોણ બેઠું છે ? જૂઠું વિસ્તૃત સંદિગ્ધ સંક્ષિપ્ત જૂઠું વિસ્તૃત સંદિગ્ધ સંક્ષિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP