સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા સ્થળે સોલંકી કાળના કુંડ જોવા મળે છે ? ૧. મોઢેરા ૨. લોટેશ્વર ૩. થાન ૧,૨,૩ માત્ર ૨,૩ માત્ર ૧,૨ માત્ર ૧ ૧,૨,૩ માત્ર ૨,૩ માત્ર ૧,૨ માત્ર ૧ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મુંબઈ કરતાં લન્ડનનો સમય પાંચ કલાક પાછળ છે. લન્ડનથી રાત્રે બાર વાગ્યે ઉપડેલું વિમાન દસ કલાકની સફર બાદ મુંબઈ પહોંચે ત્યારે મુંબઈનો સ્થાનિક સમય શું હશે ? બપોરના બે સાંજના છ રાત્રે આઠ બપોરના ત્રણ બપોરના બે સાંજના છ રાત્રે આઠ બપોરના ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી ક્યું સાચી રીતે જોડાયેલું નથી ? ચરક સંહિતા - તબીબી માધવ નિદાન - પેથોલોજી પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર ચરક સંહિતા - તબીબી માધવ નિદાન - પેથોલોજી પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગેરકાયદેસર મંડલીની વ્યાખ્યા ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમથી આપેલ છે ? 141 145 120 100 141 145 120 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના બંધારણમાં અનુસૂચિત જનજાતિનો (શબ્દ) ઉલ્લેખ કયા આર્ટિકલમાં કરેલ છે ? 366(27) 366(26) 366(28) 366(25) 366(27) 366(26) 366(28) 366(25) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયા ભારતીય પક્ષીને, પક્ષીઓના 'પોલીસ પટેલ' તરીકે ઓળખવામાં આવે છે ? ઘુવડ સમડી ગરુડ કાળો કોશી ઘુવડ સમડી ગરુડ કાળો કોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP