ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?
1. વર્ષ 2018માં તેમની શતાબ્દી ઉજવવામાં આવી.
2. તેમનો જન્મ ભરૂચમાં થયો હતો.
3. તેમને સોનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
4. તેમનો વાર્તાસંગ્રહ 'દર્શનિયું' છે.

ફક્ત 2,3,4
ફક્ત 1,2,3
ફક્ત 1,3,4
ફક્ત 1,2,3,4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

રણછોડભાઈ ઉદયરામ
પ્રવીણ જોશી
કેખુશરુ કાબરાજી
અમૃત કેશવ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભજનકીર્તનથી મીરાંને વિમુખ બનાવવા કોના દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા ?

રાણા સંગ્રામસિંહ
ભોજરાજ
રાવ દુદાજી
વિક્રમસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP