ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?
1. તેમનો પ્રિય છંદ પૃથ્વી છંદ છે.
2. તેમની સાહિત્યની પ્રથમ સોનેટ 'ભણકાર' છે.
3. તેમણે અભિજ્ઞાન શાકુંતલમનું ભાષાંતર કર્યું હતું.

ફક્ત 1 અને 2
આપેલ તમામ
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સહજાનંદ સ્વામી, ઈશુ ખ્રિસ્ત તથા બુદ્ધ અને મહાવીરનાં ચરિત્ર પરથી ગ્રંથોની રચના કોણે કરેલ છે ?

સ્વામી આનંદ
સ્વામી સચ્ચિદાનંદ
કિશનસિંહ ચાવડા
કિશોરલાલ મશરૂવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ?

ચુનીલાલ મડિયા
ગુલાબદાસ બ્રોકર
ભૂપતભાઈ વડોદરિયા
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં અપાતું સૌથી મોટું સન્માન કયું છે ?

એકલવ્ય એવોર્ડ
જયભિખ્ખુ એવોર્ડ
અંબુભાઈ પુરાણી એવોર્ડ
રણજિતરામ સુવર્ણ ચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"મા-બાપને ભૂલશો નહીં" એ યાદગાર ભજનની રચના કોણે કરી ?

સંત અમરદેવીદાસ
સંત પુનિત મહારાજ
પૂ. ડોંગરેજી મહારાજ
ભિક્ષુ અખંડાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP