ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના પૈકી કઈ સ્ત્રીઓએ રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો ?
1. કસ્તુરબા
2. મણીબેન પટેલ
3. મૃદુલા સારાભાઇ
4. પુષ્પાબેન મહેતા

ફક્ત 1,2 અને 3
ફક્ત 1,3 અને 4
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અંબાજી પાસેના કુંભારિયાનાં જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ?

વિમલમંત્રી
કુમારપાળ
વસ્તુપાળ-તેજપાલ
શોભનદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના સૌપ્રથમ ગવર્નર તરીકે કોની નિમણુક થઇ હતી ?

પી.એન.ભગવતી
શ્રીમન્ નારાયણ
મહેદી નવાઝજંગ
નિત્યાનંદ કાનુંગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP