GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) બ્રેન્ટ ઇન્ડેક્સ (Brent Index) નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે ? તાંબાના વાયદા ભાવ સાથે કાચા તેલના ભાવ સાથે સોનાના વાયદાના ભાવે વિદેશી કંપનીના શેરના ભાવ સાથે તાંબાના વાયદા ભાવ સાથે કાચા તેલના ભાવ સાથે સોનાના વાયદાના ભાવે વિદેશી કંપનીના શેરના ભાવ સાથે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્સ કમિટી નીચેનામાંથી કયા ખ્યાલોને મૂળભૂત હિસાબી ધારણાઓ ગણાવે છે ? એકસૂત્રતા હિસાબી એકમ સંપાદન અને એકસૂત્રતા બંને સંપાદન એકસૂત્રતા હિસાબી એકમ સંપાદન અને એકસૂત્રતા બંને સંપાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) Xને તેના નિકટના બે મિત્રો પાસેથી દરેકના રૂ. 30,000 લેખે મળેલ બક્ષિસ પૈકી કેટલો ભાગ કરપાત્ર ગણાશે ? રૂ. 50,000 સુધીની રકમ કરપાત્ર સંપૂર્ણ રકમ કરપાત્ર સંપૂર્ણ રકમ રૂ. 60,000 કરપાત્ર રૂ. 10,000 કરપાત્ર રૂ. 50,000 સુધીની રકમ કરપાત્ર સંપૂર્ણ રકમ કરપાત્ર સંપૂર્ણ રકમ રૂ. 60,000 કરપાત્ર રૂ. 10,000 કરપાત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ? FERA નું સ્થાન FEMA એ લીધું છે. MRTP Act ને Competition Act માં બદલવામાં આવ્યો છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને FERA નું સ્થાન FEMA એ લીધું છે. MRTP Act ને Competition Act માં બદલવામાં આવ્યો છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી કયો ભરતીનો આંતરિક સ્ત્રોત નથી ? શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ભૂતપૂર્વ કર્મચારીઓ દ્વારા મજૂર મંડળો દ્વારા આપેલ તમામ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ભૂતપૂર્વ કર્મચારીઓ દ્વારા મજૂર મંડળો દ્વારા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) માર્ચ : 31 : : ઓગષ્ટ : ? 28 29 30 31 28 29 30 31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP