કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કઈ કંપનીએ દિલ્હી અને મેરઠ વચ્ચેની ભારતની પ્રથમ રીઝનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (BRTS)ની ડિઝાઈન કરી ? HAL DRDO સિમેન્સ એલ્સટોમ HAL DRDO સિમેન્સ એલ્સટોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 75મો વાર્ષિક કાન ફિલ્મ સમારોહ ક્યા દેશમાં યોજાયો હતો ? ફાન્સ અમેરિકા જર્મની ઈંગ્લેન્ડ ફાન્સ અમેરિકા જર્મની ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 16 મે 22 મે 4 મે 29મે 16 મે 22 મે 4 મે 29મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 26 મે 22 મે 11 મે 6 મે 26 મે 22 મે 11 મે 6 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ચોથા ખેલો ઈન્ડિયા યુય ગેમ્સ-2022નો મેસ્કોટ શું છે ? ગંગા વીરા યમુના ધાકડ ગંગા વીરા યમુના ધાકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ફલાઈંગ કાર અને ડ્રોન માટેનું વિશ્વનું પ્રથમ એરપોર્ટ ક્યા દેશમાં શરૂ કરાયું ? ઈઝરાયેલ અમેરિકા ઈંગ્લેન્ડ જાપાન ઈઝરાયેલ અમેરિકા ઈંગ્લેન્ડ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP