Talati Practice MCQ Part - 9
70 સેન્ટિમીટર વ્યાસવાળા વર્તુળનો પરિધ કેટલા સેન્ટિમીટર થાય ?

330 સેન્ટિમીટર
110 સેન્ટિમીટર
220 સેન્ટિમીટર
165 સેન્ટિમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નરસિંહ મહેતા એવોર્ડ શેના માટે આપવામાં આવે છે ?

સાહિત્ય
સંસ્કૃતિ
શિક્ષણ
લોકકલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP