Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District સરકારી ખાતાઓમાં નિષ્પક્ષ ઓડિટ કરતી સંસ્થા CAG નું આખું નામ શું છે ? Controller and Auditor General Central Auditor General Controller of Accounts General Chief Auditor General Controller and Auditor General Central Auditor General Controller of Accounts General Chief Auditor General ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District At any cost, we must have our ___ protected. dependance independented independent independence dependance independented independent independence ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર કેટલી ઉંમરથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કોઈ કારખાના કે જોખમ ભરેલા કામે રાખી શકાય નહીં ? 14 11 7 21 14 11 7 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ભારતમાં સતીપ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ? રાજા રામમોહન રાય લોકમાન્ય ટિળક જવાહરલાલ નહેરુ લાલા લજપતરાય રાજા રામમોહન રાય લોકમાન્ય ટિળક જવાહરલાલ નહેરુ લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District જો A = {a, b, c, d} હોય, તો ગણ A ના ઉપગણોની સંખ્યા કેટલી થાય ? 12 4 16 8 12 4 16 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? મહેમાન યજમાન પરોણો અતિથિ મહેમાન યજમાન પરોણો અતિથિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP