ક્લાઈમેટ પાર્લામેન્ટ જળવાયુ પરિવર્તન અટકાવવા અને પુનઃપ્રાપ્ય ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત ધારાસભ્યોનું આંતરરાષ્ટ્રીય કોસ-પાર્ટી નેટવર્ક (International cross-party network) છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
આલ્બેડો (Albedo) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. પૃથ્વીનો સરાસરી આબ્લેડો 30-35% ની શ્રેણીમાં હોય છે પરંતુ તે અલગ અલગ વિસ્તારો માટે બદલાય છે. 2. પાણી 0.1 નો ઓછો આલ્બેડો ધરાવે છે. 3. વાદળાઓ સામાન્ય રીતે ઊંચો આબ્લેડો દર્શાવે છે પરંતુ ખરેખર વાદળાની ઘનતા ઉપર આધાર રાખે છે. 4. જંગલો ઊંચો આબ્લેડો ધરાવે છે અને તેથી વધુ સૂર્યપ્રકાશ શોષે છે.
ગંધાર શૈલીમાં વ્યક્તિ તથા એની આસનમુદ્રા, વસ્ત્ર ઇત્યાદિ લક્ષણો ભારતીય હોય છે, જ્યારે એના અંગ-વસ્ત્રાદિની અભિવ્યક્તિમાં આ ગ્રીક કલ-કૌશલ્યની અનોખી અસર તરી આવે છે.
ગંધારની શિલ્પકૃતિઓ બ્રાહ્મણ, બૌધ્ધ અને જૈન એ ત્રણેય ધર્મ પરંપરાને આવરી લે છે.