વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નવેમ્બર,2015માં દિવાળીના આગલા દિવસે ISRO એક અગત્યનો ઉપગ્રહ પ્રસ્થાપિત કર્યો હતો અને પ્રધાનમંત્રી મોદીએ આ ઘટનાને ISRO તરફથી દેશને દીવાળીની ભેટ સમાન ગણાવી હતી. એ ઉપગ્રહ કયો હતો ?

GSAT 12
એસ્ટ્રોસેટ
GSAT 16
GSAT 15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઈનસેટ શ્રેણીના ઉપગ્રહોના મુખ્ય ઉપયોગો કયા છે ?
(i) માહિતી પ્રસારણ
(ii) સંદેશા વ્યવહાર
(iii)વનીકરણનો ખ્યાલ
(iv)હવામાનનો ખ્યાલ

માત્ર iii
i,ii અને iv
ii, iii અને iv
i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નેનો સાયન્સ શેનો અભ્યાસ સૂચવે છે ?

જૈવ પરમાણુઓનો
યાંત્રિક તરંગોનો
ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર
વિદ્યુતચુંબકીય તરંગોનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેના પૈકી ખરા વિધાનો પસંદ કરો.

બેલેસ્ટિક મિસાઈલ પોતાના ટાર્ગેટ પીછો કરી શકવા સક્ષમ છે.
આપેલ પૈકી કોઈ નહીં
અગ્નિ બેલેસ્ટિક મિસાઈલ છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
તાજેતરમાં ચર્ચામાં રહેલી લાઈફાઈ (Li-Fi) ટેકનોલોજી અંગે ખરા વિધાનો પસંદ કરો.

આપેલ બંને
તેનો સૌપ્રથમ પ્રયોગ હેરાલ્ડ હાસ દ્વારા કરવામાં આવ્યો.
આપેલ પૈકી કોઈ નહીં
લાઈફાઈ (Li-Fi) વાયરલેસ ટેકનોલોજી છે, જે દૃશ્ય પ્રકાશના કિરણોનો ઉપયોગ કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP