ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કઈ નદીને મહત્તમ કેચમેન્ટ વિસ્તાર (Catchment area) છે ? મહાનદી ગોદાવરી નર્મદા તાપી મહાનદી ગોદાવરી નર્મદા તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતને કેટલા PIN COD ઝોનમાં વહેંચવામાં આવેલ છે ? છ આઠ દસ સાત છ આઠ દસ સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) જળસ્ત્રાવ વિસ્તારમાં (Watershed) જમીન ધોવાણ અટકાવવા માટે સૌથી સારો ઉપાય કયો છે ? બેન્ચ ટેરેસિંગ ગ્રેડેડ બંડિગ કન્ટુર બંડિગ આપેલ પૈકી એક પણ નહીં બેન્ચ ટેરેસિંગ ગ્રેડેડ બંડિગ કન્ટુર બંડિગ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થતો નથી ? ત્રિપુરા છત્તીસગઢ મણિપુર મિઝોરમ ત્રિપુરા છત્તીસગઢ મણિપુર મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતની સમય રેખા નીચેનામાંથી કઈ છે ? 72.50 પૂર્વ રેખાંશ 92.50 પૂર્વ રેખાંશ 82.50 પૂર્વ રેખાંશ 62.50 પૂર્વ રેખાંશ 72.50 પૂર્વ રેખાંશ 92.50 પૂર્વ રેખાંશ 82.50 પૂર્વ રેખાંશ 62.50 પૂર્વ રેખાંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હિમાચલના કયા શિખરને "સાગરમઠ" (Sagarmatha) નામ આપવામાં આવ્યું છે ? નંદા દેવી કાંચનજંઘા માઉન્ટ એવરેસ્ટ નંગા પર્વત નંદા દેવી કાંચનજંઘા માઉન્ટ એવરેસ્ટ નંગા પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP