Gujarat Police Constable Practice MCQ Part - 3 સામાન્ય રીતે CD ની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે ? 700 MB 600 MB 800 MB 500 MB 700 MB 600 MB 800 MB 500 MB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 પીછો કરવા અંગેની જોગવાઇ કઇ કલમમાં છે ? કલમ-357 ડી કલમ-355 ડી કલમ-356 ડી કલમ-354 ડી કલમ-357 ડી કલમ-355 ડી કલમ-356 ડી કલમ-354 ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 ની કલમ 340 હેઠળ કઇ જોગવાઇ દર્શાવવામાં આવી છે ? ગેરકાયદેસર અટકાયત હુમલો ગુનાહિત બળ ગેરવ્યાજબી અટકાયત ગેરકાયદેસર અટકાયત હુમલો ગુનાહિત બળ ગેરવ્યાજબી અટકાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC -1860 ના સામાન્ય અપવાદો પ્રકરણ-4 માં કઈ કલમોનો સમાવેશ થાય છે ? 76 થી 106 85 થી 106 90 થી 106 80 થી 105 76 થી 106 85 થી 106 90 થી 106 80 થી 105 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 મહારાષ્ટ્ર સરકાર દ્વારા અસગરઅલી નામના શિકારીને કઇ વાઘણનો શિકાર કરવા માટે પરવાનગી આપાતા વિવાદ સર્જાયો છે ? નલિની અંજલી ધ્વની અવની નલિની અંજલી ધ્વની અવની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એસએસસી પછીના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહેલા અનુસુચિત જાતિઓના વિદ્યાર્થીઓને કઈ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ? દીકરી રૂડી સાચી મુડી યોજના ભગવાન બુધ્ધ પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ યોજના માનવ ગરીમા યોજના પંડીત દીનદયાળ ઉપાધ્યાય યોજના દીકરી રૂડી સાચી મુડી યોજના ભગવાન બુધ્ધ પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ યોજના માનવ ગરીમા યોજના પંડીત દીનદયાળ ઉપાધ્યાય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP