વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતના સંયુક્ત રાષ્ટ્ર માટેના કયા કાયમી પ્રતિનિધિએ નિઃશસ્ત્રીકરણની કોન્ફરન્સ(CD)માં ભારપૂર્વક કહ્યું ભારત CTBTમાં પક્ષકાર 'હમણા પણ નહી, ક્યારેય નહી' (Not Now, Not Never) બનશે ? શિવશંકર મેનન શ્યામ શરણ લલિત માનસિંગ અરૂંધતી ઘોષ શિવશંકર મેનન શ્યામ શરણ લલિત માનસિંગ અરૂંધતી ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કયો ભારતનો અધ્યતન હવામાન ઉપગ્રહ છે ? GSAT-6 INSAT-3DR INSAT - 2 IRNSS -H GSAT-6 INSAT-3DR INSAT - 2 IRNSS -H ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્માર્ટ ફોન માટે વપરાતો શબ્દ "NFC" નો સંદર્ભ શું છે ? નેગેટીવ ફીડબેક કોમ્યુનિકેશન નેટવર્ક ફોરવર્ડીંગ કંટ્રોલ નીયર ફીલ્ડ કોમ્યુનિકેશન નેટવર્ક ફીડબેક કંટ્રોલ નેગેટીવ ફીડબેક કોમ્યુનિકેશન નેટવર્ક ફોરવર્ડીંગ કંટ્રોલ નીયર ફીલ્ડ કોમ્યુનિકેશન નેટવર્ક ફીડબેક કંટ્રોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘CSMCRI’ ક્યા શહેરમાં સ્થિત છે ? રાજકોટ ભાવનગર જામનગર ભરૂચ રાજકોટ ભાવનગર જામનગર ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિસાઈલ ટેકનોલોજી કન્ટ્રોલ રિજીમમાં (MTCR) હાલ કુલ કેટલા સદસ્યો છે ? 35 33 38 34 35 33 38 34 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘પ્રોજેક્ટ ઍરો’ ક્યા વિભાગ સાથે સંકળાયેલો છે ? DRDO પોસ્ટ ડિપાર્ટમેન્ટ ઉચ્ચ શિક્ષા વિભાગ ISRO DRDO પોસ્ટ ડિપાર્ટમેન્ટ ઉચ્ચ શિક્ષા વિભાગ ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP