કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત દ્વારા કયા સ્થળે ત્રણેય સેનાઓ માટે 'જોઈન્ટ લોજિસ્ટિક નોડ' નું ઉદઘાટન કરવામાં આવ્યું ? કોચી જામનગર મુંબઈ વિશાખાપટ્ટનમ કોચી જામનગર મુંબઈ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ઓર્ગેનાઈઝેશન ફોર પ્રોહીબીશન ઓફ કેમિકલ વેપન્સ (OPCW)ના એક્સટર્નલ ઓડીટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? અરવિંદ પનગઢિયા શક્તિકાન્ત દાસ રઘુરામ રાજન જી.સી.મુર્મુ અરવિંદ પનગઢિયા શક્તિકાન્ત દાસ રઘુરામ રાજન જી.સી.મુર્મુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા જાણીતા કવિ-શાયર-ગઝલકાર ખલીલ ધનતેજવીનું મૂળનામ શું હતું ? ખલીલ ઈસ્માઈલ મકરાણી ખલીલ અબ્બાસ કુરેશી ખલીલ અબ્બાસ નુરાણી ખલીલ ઈસ્માઈલ તૈયબજી ખલીલ ઈસ્માઈલ મકરાણી ખલીલ અબ્બાસ કુરેશી ખલીલ અબ્બાસ નુરાણી ખલીલ ઈસ્માઈલ તૈયબજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) આયુષ્માન ભારત દિવસ ક્યારે મનાવાય છે ? 30 એપ્રિલ 27 એપ્રિલ 28 એપ્રિલ 29 એપ્રિલ 30 એપ્રિલ 27 એપ્રિલ 28 એપ્રિલ 29 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશે ભારતના હિલિયમના પુરવઠા પર કાપ મૂક્યો છે ? અમેરિકા ચીન ફ્રાંસ રશિયા અમેરિકા ચીન ફ્રાંસ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સરકારી સંસ્થાએ કોર્ટની બહાર વિવાદ સમાધાન માટે તેના પ્રકારની પ્રથમ ઓનલાઈન વિવાદ સમાધાન હેન્ડબુક લૉન્ચ કરી છે ? SEBI સુપ્રીમ કોર્ટ નીતિ આયોગ 15મું આયોજન પંચ SEBI સુપ્રીમ કોર્ટ નીતિ આયોગ 15મું આયોજન પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP