કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈલેક્ટ્રિક વાહનો માટે જાહેર ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવા માટે કન્વર્ઝન એનર્જી સર્વિસીઝ લિમિટેડ (CESL) સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? કલકત્તા ઈલેક્ટ્રિક સપ્લાય કોર્પોરેશન પંજાબ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડ બેંગલોર ઈલેક્ટ્રિક સપ્લાય કંપની લિમિટેડ કલકત્તા ઈલેક્ટ્રિક સપ્લાય કોર્પોરેશન પંજાબ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડ બેંગલોર ઈલેક્ટ્રિક સપ્લાય કંપની લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? દર વર્ષે સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્યોની વાર્ષિક દર મહાસભાનું આયોજન ન્યૂયોર્કની જનરલ એસેમ્બલીમાં થાય છે. તે સંયુક્ત રાષ્ટ્રના વિચાર–વિમર્શ, નીતિ નિર્માણ જેવા કાર્યો માટે જવાબદાર છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એ સંયુક્ત રાષ્ટ્રના 6 અંગોમાંનું મહત્વપૂર્ણ અંગ છે. આપેલ તમામ દર વર્ષે સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્યોની વાર્ષિક દર મહાસભાનું આયોજન ન્યૂયોર્કની જનરલ એસેમ્બલીમાં થાય છે. તે સંયુક્ત રાષ્ટ્રના વિચાર–વિમર્શ, નીતિ નિર્માણ જેવા કાર્યો માટે જવાબદાર છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એ સંયુક્ત રાષ્ટ્રના 6 અંગોમાંનું મહત્વપૂર્ણ અંગ છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વિશ્વમાંથી ઝેરી સીસાયુકત પેટ્રોલનું ઉત્પાદન બંધ કરનારો છેલ્લો દેશ ક્યો બન્યો ? કોંગો અલ્જીરીયા સીરિયા ઈજિપ્ત કોંગો અલ્જીરીયા સીરિયા ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) હિમાલયન ફિલ્મ ફેસ્ટિવલની પ્રથમ આવૃત્તિની મેજબાની ___ કરશે. દાર્જિલિંગ લેહ દેહરાદૂન શિમલા દાર્જિલિંગ લેહ દેહરાદૂન શિમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કયા દિવસને ‘લઘુ ઉદ્યોગ દિવસ’ અથવા ‘રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે ? 1 સપ્ટેમ્બર 30 ઓગસ્ટ 2 સપ્ટેમ્બર 31 ઓગસ્ટ 1 સપ્ટેમ્બર 30 ઓગસ્ટ 2 સપ્ટેમ્બર 31 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે PMGDISHA અભિયાન શરૂ કર્યું છે ? ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP