સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર CF (Correction Factor)શોધવા માટે પ્રત્યેક પુનરાવર્તન પામતાં અવલોકનના સમૂહ દીઠ ___ પદ ∑d² માં ઉમેરવામાં આવે છે. m³ + m m³ - m (m³ - m) ÷ 12 (m³ + m) ÷ 12 m³ + m m³ - m (m³ - m) ÷ 12 (m³ + m) ÷ 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સંયુક્ત આમનોંધ એ એવા પ્રકારની આમનોંધ છે કે, આમનોંધ એક કરતાં વધુ વખત ઉધારાય કે જમા લેવામાં આવે છે અથવા બંને કરવામાં આવે છે આમનોંધ એક કરતાં વધુ ઉધારાય છે એક કરતાં વધુ વખત ઉધારવામાં આવતી નથી કે જમા લેવામાં આવતી નથી આમનોંધ એક કરતાં વધુ વખત જમા લેવામાં આવે છે આમનોંધ એક કરતાં વધુ વખત ઉધારાય કે જમા લેવામાં આવે છે અથવા બંને કરવામાં આવે છે આમનોંધ એક કરતાં વધુ ઉધારાય છે એક કરતાં વધુ વખત ઉધારવામાં આવતી નથી કે જમા લેવામાં આવતી નથી આમનોંધ એક કરતાં વધુ વખત જમા લેવામાં આવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પડતરનું પત્રક તૈયાર કરતાં ખાસ પ્લાન્ટનું ભાડું કયા ખર્ચમાં ઉમેરવામાં આવે છે ? અન્ય પ્રત્યક્ષ ખર્ચા પ્રત્યક્ષ માલસામાન પ્રત્યક્ષ ખર્ચા કારખાના ખર્ચ અન્ય પ્રત્યક્ષ ખર્ચા પ્રત્યક્ષ માલસામાન પ્રત્યક્ષ ખર્ચા કારખાના ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો રોકડમેળ મુજબની બાકી રૂ. 8000 છે. રૂ.5000 અને રૂ.18000 ના ચેક લખેલ પરંતુ બેંકમાં રજૂ થયા નથી તો સિલકમેળ પછી પાસબુકની સિલક કેટલી થશે ? ₹ 23000 ₹ 31000 ₹ 8000 ₹ 13000 ₹ 23000 ₹ 31000 ₹ 8000 ₹ 13000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જેમ કંપનીનો ___ગુણોત્તર ઊંચો તેમ કંપનીને ભવિષ્યમાં નાણાં મેળવવાની શક્યતા ઓછી થતી જશે. કાર્યકારી લિવરેજ એક પણ નહીં EPS દેવા-ઈક્વિટી કાર્યકારી લિવરેજ એક પણ નહીં EPS દેવા-ઈક્વિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કાર્યશીલ મૂડી = ___ ચાલુ મિલક્ત - ચાલુ દેવાં કુલ મિલક્ત – કુલ દેવાં કુલ દેવાં એક પણ નહીં ચાલુ મિલક્ત - ચાલુ દેવાં કુલ મિલક્ત – કુલ દેવાં કુલ દેવાં એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP