સામાન્ય વિજ્ઞાન (General Science) ઓઝોન સ્તરના ભંગાણ માટે CFC શેમાંથી બને છે ? યંત્રો-મશીનરીમાંથી ફ્રીઝ-એરકન્ડિશનરમાંથી આપેલ તમામ ટીવી અને વોશિંગ મશીન યંત્રો-મશીનરીમાંથી ફ્રીઝ-એરકન્ડિશનરમાંથી આપેલ તમામ ટીવી અને વોશિંગ મશીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ન્યુક્લિયર રિએક્ટર બનાવવા માટે નીચેનામાંથી શું ખુબ જરૂરી છે ? ટંગસ્ટન ઝરકોનિયમ કોબાલ્ટ કેલ્શિયમ ટંગસ્ટન ઝરકોનિયમ કોબાલ્ટ કેલ્શિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી મોટું માનવ રંગસૂત્ર કયું છે ? Y રંગસૂત્ર X રંગસૂત્ર રંગસૂત્ર 1 રંગસૂત્ર 21 Y રંગસૂત્ર X રંગસૂત્ર રંગસૂત્ર 1 રંગસૂત્ર 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જ્યારે દૂધને વલોવવામાં આવે છે ત્યારે તેમાંથી ક્રીમ શા કારણે છૂટુ પડે છે ? કેન્દ્રત્યાગી બળ કેન્દ્રગામી બળ ઘર્ષણબળ ગુરુત્વાકર્ષણ બળ કેન્દ્રત્યાગી બળ કેન્દ્રગામી બળ ઘર્ષણબળ ગુરુત્વાકર્ષણ બળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેશચ્યુરાઈઝેશન... નિર્જલીકરણ દૂધ વપરાશ માટે સલામત બનાવવા નુકસાન કરતા સૂક્ષ્મ જીવાણુંઓના નાશ કરવા ખુબ થોડા સમય માટે અત્યંત ઊંચા ઉષ્ણતામાને પ્રક્રિયા કરેલું દૂધ ઉકાળેલું દૂધ ઠંડુ કરેલ (ફ્રોઝન) મિલ્ક નિર્જલીકરણ દૂધ વપરાશ માટે સલામત બનાવવા નુકસાન કરતા સૂક્ષ્મ જીવાણુંઓના નાશ કરવા ખુબ થોડા સમય માટે અત્યંત ઊંચા ઉષ્ણતામાને પ્રક્રિયા કરેલું દૂધ ઉકાળેલું દૂધ ઠંડુ કરેલ (ફ્રોઝન) મિલ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) RDX નામનાં વિસ્ફોટક પદાર્થની શોધ કયા દેશના, કયા વૈજ્ઞાનિકે કરેલ હતી ? ફ્રાન્સ-હેમીંગ જર્મન-હેનિગે ઓસ્ટ્રેલિયા-વિલ્ફ્રેડ સ્વીડન-આલ્ફ્રેડ નોબેલ ફ્રાન્સ-હેમીંગ જર્મન-હેનિગે ઓસ્ટ્રેલિયા-વિલ્ફ્રેડ સ્વીડન-આલ્ફ્રેડ નોબેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP