કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) રાષ્ટ્રીય ઉદ્યાનમાં સામુદાયિક વન સંસાધન (CFR) અધિકારને માન્યતા આપનારું બીજુ રાજ્ય ક્યું બન્યું ? મધ્ય પ્રદેશ તેલંગાણા છત્તીસગઢ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ તેલંગાણા છત્તીસગઢ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં 2022ની પશ્ચિમ પ્રાદેશિક પરિષદની બેઠક ક્યાં રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં મળી હતી, જેની અધ્યક્ષતા ગૃહ મંત્રી અમિત શાહે કરી હતી ? ગોવા દમણ અને દીવ ગુજરાત મહારાષ્ટ્ર ગોવા દમણ અને દીવ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ ક્યારે મનાવાય છે ? 18 જૂન 13 જૂન 25 જૂન 11 જૂન 18 જૂન 13 જૂન 25 જૂન 11 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં યુનેસ્કોના વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફીયર રિઝવમાં સામેલ કરવામાં આવેલ ખુવ્સગુલ લેક નેશનલ પાર્ક ક્યા દેશમાં આવેલું છે ? રશિયા ઉઝબેકિસ્તાન ચીન મોંગોલિયા રશિયા ઉઝબેકિસ્તાન ચીન મોંગોલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ‘ભારતીય બિઝનેસ પોર્ટલ' લોન્ચ કરવામાં આવ્યું છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આ પોર્ટલ ભારતીય નિકાસકારો અને વિદેશી ખરીદદારો માટે આંતરરાષ્ટ્રીય વેપારના હબ તરીકે કામ કરશે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ભારત સરકારના વાણિજ્ય વિભાગે વિદેશી વેપાર પ્રવૃત્તિઓને સરળ બનાવવા અને વૈશ્વિક સ્તરે વેપારના વિસ્તરણ માટે આ વેબ પોર્ટલ વિકસાવ્યું છે. આ પોર્ટલ ભારતીય નિકાસકારો અને વિદેશી ખરીદદારો માટે આંતરરાષ્ટ્રીય વેપારના હબ તરીકે કામ કરશે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ભારત સરકારના વાણિજ્ય વિભાગે વિદેશી વેપાર પ્રવૃત્તિઓને સરળ બનાવવા અને વૈશ્વિક સ્તરે વેપારના વિસ્તરણ માટે આ વેબ પોર્ટલ વિકસાવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) બુદ્ધ પૂર્ણિમાના અવસરે ભગવાન બુદ્ધના ચાર પવિત્ર અવશેષો ભારતમાંથી ક્યા દેશમાં લઈ જવાયા ? ઉઝબેકિસ્તાન જાપાન મોંગોલિયા નેપાળ ઉઝબેકિસ્તાન જાપાન મોંગોલિયા નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP