કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા દેશે દુનિયાની સૌથી મોટી એર લોન્ચ્ડ મિસાઈલ CH-AS-X-13નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું ?

ચીન
રશિયા
અમેરિકા
ઇઝરાયેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નવેમ્બર 2020 દરમિયાન યોજાયેલા કેટલામા ભારત-આસિયાન શિખર સંમેલનને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંબોધન કર્યું હતું ?

18મા
16મા
15મા
17મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં જ એમઆર-એસએએમ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે ?

ઓડિશા
આંદ્રપ્રદેશ
આમાંથી કોઈ નહિ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP