GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Change the degree : I am as old as my brother. I am elder than my brother. I am not older then my brother. My brother is not elder to me. My brother is older then me. I am elder than my brother. I am not older then my brother. My brother is not elder to me. My brother is older then me. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી કઈ ભૂલ સિદ્ધાંતની ભૂલ ગણાય ? બે વખત ખતવણી કોઈ વ્યવહાર કોઈ ખાતે નોંધવાનો રહી ગયો હોય ચૂકવેલ ભાડા અંગે મકાન માલિકનું ખાતું ઉધારવું કોઈ ખાતે ખોટી રકમની ખતવણી બે વખત ખતવણી કોઈ વ્યવહાર કોઈ ખાતે નોંધવાનો રહી ગયો હોય ચૂકવેલ ભાડા અંગે મકાન માલિકનું ખાતું ઉધારવું કોઈ ખાતે ખોટી રકમની ખતવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ડિવિડન્ડ જાહેર કર્યા પછી કેટલા સમયમાં ડિવિડન્ડ વૉરન્ટ સભ્યોને પોસ્ટ કરી દેવા પડે કે ડિવિડન્ડ ચૂકવી દેવું પડે ? 60 દિવસમાં 30 દિવસમાં 21 દિવસમાં જે તે નાણાકીય વર્ષના અંત પહેલાં 60 દિવસમાં 30 દિવસમાં 21 દિવસમાં જે તે નાણાકીય વર્ષના અંત પહેલાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 આકસ્મિક કરાર માટે ઘટના ___ હોવી આવશ્યક છે. અનિશ્ચિત અને કોલેટરલ નિશ્ચિત સ્વતંત્ર ચોક્કસ અનિશ્ચિત અને કોલેટરલ નિશ્ચિત સ્વતંત્ર ચોક્કસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સમાનાર્થી શબ્દ જણાવો.‘ગિરા’ વાણી સાંનિધ્ય પર્વતની હારમાળા વાર્તા વાણી સાંનિધ્ય પર્વતની હારમાળા વાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી હિસાબોમાં ઘાલમેલ કરવાની કઈ રીત દ્વારા નફો ઓછો બતાવી શકાય ? મળેલ આવક વધુ બતાવવી ખોટી ખરીદી બતાવવી મિલકતો પર ઓછો ઘસારો ગણવો શરૂઆતના સ્ટોકની કિંમત ઓછી આંકવી કે આખર સ્ટોકની કિંમત વધુ ગણવી મળેલ આવક વધુ બતાવવી ખોટી ખરીદી બતાવવી મિલકતો પર ઓછો ઘસારો ગણવો શરૂઆતના સ્ટોકની કિંમત ઓછી આંકવી કે આખર સ્ટોકની કિંમત વધુ ગણવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP