Talati Practice MCQ Part - 3
એક ટ્રેનની પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 કિમી/કલાકની ઝડપે ટ્રેઈન પ્લેટફોર્મ 1 મિનિટમાં પસાર કરે તો ટ્રેનની લંબાઈ કેટલાં મીટર હોય?

500
900
750
600

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કઈ સંસ્થા દ્વારા ભારતનું પ્રથમ સુપર કમ્પ્યૂટર વિકસાવવામાં આવ્યું હતું ?

C-DAC
TCS
ISRO
VIPRO

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પ્રસિદ્ધ અભિનેતા શ્રી કાદરખાનનું નિધન થયું છે, તેમનો જન્મ કયા થયો હતો ?

લખનૌ
કાબુલ
કરાંચી
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP