GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Choose correct optionVijay is too dull to pass the exam. (use ‘enough') Vijay is too dull enough to pass the exam. Vijay is enough clever to pass exam. Vijay is dull enough to pass the exam. Vijay is dull enough not to pass the exam. Vijay is too dull enough to pass the exam. Vijay is enough clever to pass exam. Vijay is dull enough to pass the exam. Vijay is dull enough not to pass the exam. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રત્યય શોધો. ધરતી પર મોતનું વરસાદ વરસી રહ્યો. ની થી નો ને ની થી નો ને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવા અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ-46 આર્ટિકલ-53 આર્ટિકલ-55 આર્ટિકલ-43 આર્ટિકલ-46 આર્ટિકલ-53 આર્ટિકલ-55 આર્ટિકલ-43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દાંડીકૂચ પ્રારંભના ઐતિહાસિક દિને અમદાવાદ ખાતે ક્યા કાર્યક્રમની ઉજવણીની શરૂઆત કરવામાં આવી ? આઝાદી દાંડીયાત્રા અમૃત મહોત્સવ ગાંધીયાત્રા દિન ઉજવણી અમૃત મહોત્સવ દાંડીકૂચ ઐતિહાસિક દિન અમૃત મહોત્સવ આઝાદીનો અમૃત મહોત્સવ આઝાદી દાંડીયાત્રા અમૃત મહોત્સવ ગાંધીયાત્રા દિન ઉજવણી અમૃત મહોત્સવ દાંડીકૂચ ઐતિહાસિક દિન અમૃત મહોત્સવ આઝાદીનો અમૃત મહોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચેનામાંથી મિશ્ર ધાતુ કઈ છે ? બ્રાસ બ્રોન્ઝ આપેલ તમામ સ્ટીલ બ્રાસ બ્રોન્ઝ આપેલ તમામ સ્ટીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા પ્રસુતિ સહાય અને બેટી પ્રોત્સાહન યોજના અન્વયે પુત્રી જન્મના કિસ્સામાં કુલ કેટલી રકમની સહાય આપવામાં આવે છે ? રૂ. 7,500/- રૂ. 10,000/- રૂ. 12,000/- રૂ. 11,500/- રૂ. 7,500/- રૂ. 10,000/- રૂ. 12,000/- રૂ. 11,500/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP