GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Choose correct option.Wait out side, some important matter ___ inside.(to discuss) was discussed is being discussed had been discussed will discuss was discussed is being discussed had been discussed will discuss ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 તાજેતરમાં સોસાયટી ફોર ઈન્ડસ્ટ્રીયલ એન્ડ એપ્લાઈડ મેથેમેટિક્સ (SIAM/સિઆમ), યુ.એસ.એ. દ્વારા ગણિતના આંતરરાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદ કરવામાં આવેલ ભારતીય મહાનુભાવનું નામ જણાવો. પ્રો. અજય પટવારી પ્રો. અતુલ દિક્ષીત પ્રો. વિનય અભ્યંકર પ્રો. યશવંત કાટધર પ્રો. અજય પટવારી પ્રો. અતુલ દિક્ષીત પ્રો. વિનય અભ્યંકર પ્રો. યશવંત કાટધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. ‘લધિમા’ ઉગ્ર પાતળી ઉપલબ્ધ સંશય ઉગ્ર પાતળી ઉપલબ્ધ સંશય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 The killing of one's mother is termed ___ regicide matricide metacide uxoricide regicide matricide metacide uxoricide ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 વન્યજીવોના સંરક્ષણ માટે અભૂતપૂર્વ હિંમત અને નિષ્ઠા દર્શાવે તે માટે સરકારશ્રી દ્વારા ક્યા ઍવોર્ડ એનાયત કરવામાં આવે છે ? અમૃતાદેવી બિસ્નોઈ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ સુંદરલાલ બિસ્નોઈ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ ચીપકો મૂવમેન્ટ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ અમૃતાદેવી બહુગુણા વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ અમૃતાદેવી બિસ્નોઈ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ સુંદરલાલ બિસ્નોઈ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ ચીપકો મૂવમેન્ટ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ અમૃતાદેવી બહુગુણા વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 વાયરલેસ ટેકનૉલોજી પર આધારિત LAN ને શું કહે છે ? WLAN WAN WSAN WPAN WLAN WAN WSAN WPAN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP