કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે City Beauty Competition Portal લૉન્ચ કર્યું ? જળશક્તિ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય જળશક્તિ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું ? ક્યોટો હિરોશિમા ઓસાકા ટોક્યો ક્યોટો હિરોશિમા ઓસાકા ટોક્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્યા શહેરમાં ભારતીય વાયુસેના વિરાસત કેન્દ્રનું ઉદ્દઘાટન કર્યું ? ચંડીગઢ નવી દિલ્હી પટના શ્રીનગર ચંડીગઢ નવી દિલ્હી પટના શ્રીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારત ક્યા દેશ સાથે ઈન્ડિયા-UK નેટ ઝીરો ઈનોવેશન વર્ચ્યુઅલ સેન્ટર બનાવી રહ્યું છે ? USA જર્મની UK ઑસ્ટ્રેલિયા USA જર્મની UK ઑસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ગ્લોબલ વેલ્થ કોન્ફરન્સ (GWC)નું આયોજન ક્યા કરવામાં આવશે ? ન્યૂયોર્ક લંડન પેરિસ જીનિવા ન્યૂયોર્ક લંડન પેરિસ જીનિવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સ 2023માં ક્યો દેશ ટોચના સ્થાને છે ? ઈંગ્લેન્ડ જાપાન નોર્વે અમેરિકા ઈંગ્લેન્ડ જાપાન નોર્વે અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP