કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ (CJI) કમલ નારાયણસિંહનું નિધન થયું, તેઓ ભારતના ___ માં CJI હતા. 25 17 22 15 25 17 22 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) પિરોટન અભયારણ્ય શાના માટે જાણીતું છે ? રીંછ ઘુડખર દરિયાઈ જીવસૃષ્ટિ સુરખાબ રીંછ ઘુડખર દરિયાઈ જીવસૃષ્ટિ સુરખાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં રાષ્ટ્રીય ઈસ્પાત નિગમ લિમિટેડ (RINL)ને રાષ્ટ્રીય રાજભાષા કીર્તિ પુરસ્કાર એનાયત કરાયો, તેનું વડુમથક ક્યા આવેલું છે ? વિશાખાપટ્ટનમ હૈદરાબાદ નવી દિલ્હી બેંગલુરુ વિશાખાપટ્ટનમ હૈદરાબાદ નવી દિલ્હી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) એન્જિનિયર દિવસ ક્યારે મનાવાય છે ? 15 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) 36મી રાષ્ટ્રીય રમતોનો મેસ્કોટ (શુભંકર) ___ છે. રણશિંગુ સાવજ ડાલામથ્થો ફ્લેમિંગો રણશિંગુ સાવજ ડાલામથ્થો ફ્લેમિંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં શુમંગ લીલા મહોત્સવનું આયોજન કરાયું ? ઓડિશા છત્તીસગઢ મેઘાલય મણિપુર ઓડિશા છત્તીસગઢ મેઘાલય મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP