Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) Class starts ___ 7:00 p.m. today. on but in at on but in at ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ઈસરો અને ___ એ ગગનયાન અવકાશયાત્રી પસંદગી અને તાલીમ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા. ભારતીય નૌકાદળ ભારતીય એરફોર્સ ભારતીય સૈન્ય ભારતીય સશસ્ત્ર દળો ભારતીય નૌકાદળ ભારતીય એરફોર્સ ભારતીય સૈન્ય ભારતીય સશસ્ત્ર દળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'અલ્પાહારી' નો વિરોધી શબ્દ આપો. માંસાહારી ખાઉધરું મિતાહારી શાકાહારી માંસાહારી ખાઉધરું મિતાહારી શાકાહારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) "પ્રતિબંધ" નો વિરોધી શબ્દ કયો છે ? સ્થગિત મનાઈ નિષેધ છૂટ સ્થગિત મનાઈ નિષેધ છૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારતમાં સરકારના ખાતાઓની ઓડિટિંગ માટે જવાબદાર એજન્સી ___ છે. આર.બી.આઈ. સી.વી.સી. સી.બી.આઈ. સી.એ.જી. આર.બી.આઈ. સી.વી.સી. સી.બી.આઈ. સી.એ.જી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો ? ઈ.સ. 1988 ઈ.સ. 1966 ઈ.સ. 1986 ઈ.સ. 1976 ઈ.સ. 1988 ઈ.સ. 1966 ઈ.સ. 1986 ઈ.સ. 1976 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP