GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી ક્યા ગ્રહ ઉપર કાર્બન ડાયોક્સાઈડ (CO2) મુખ્ય વાતાવરણીય ઘટક છે ?1.મંગળ 2. શુક્ર 3. ગુરુ 4. શની માત્ર 1 અને 4 માત્ર 3 અને 4 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 માત્ર 1 અને 4 માત્ર 3 અને 4 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 વસ્તુઓ અને સેવાઓનું પ્રવર્તમાન ઉત્પાદન × પ્રવર્તમાન ભાવ = ___ અને વસ્તુઓ અને સેવાઓનું પ્રવર્તમાન ઉત્પાદન × આધારવર્ષની કિંમત = ___ વાસ્તવિક GDP અને એકંદર મૂલ્ય વર્ધન વાસ્તવિક GDP અને નોમીનલ GDP નોમીનલ GDP અને વાસ્તવિક GDP નોમીનલ GDP અને એકંદર મૂલ્ય વર્ધન વાસ્તવિક GDP અને એકંદર મૂલ્ય વર્ધન વાસ્તવિક GDP અને નોમીનલ GDP નોમીનલ GDP અને વાસ્તવિક GDP નોમીનલ GDP અને એકંદર મૂલ્ય વર્ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ‘કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન' બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કુપોષણના સ્તરને નાબુદ કરવા 6 મહિનાથી 6 વર્ષની વય જૂથના બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવ્યાં છે. આ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય કર્મચારી દ્વારા પાંચ વર્ષની વયથી નાના બાળકોની તપાસ કરવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કુપોષણના સ્તરને નાબુદ કરવા 6 મહિનાથી 6 વર્ષની વય જૂથના બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવ્યાં છે. આ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય કર્મચારી દ્વારા પાંચ વર્ષની વયથી નાના બાળકોની તપાસ કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ભારતને પરમાણુ પૂરા પાડનારા જૂથ (Nuclear Suppliers Group) (NSG) તરફથી મળેલ મુક્તિનું મહત્ત્વ શું છે ? ભારત તેના પોતાના પરમાણુ રીએક્ટર ડીઝાઈન કરી શકે. ભારત પરમાણુ પ્લાન્ટમાંથી વીજળી પૂરી પાડી શકે. ભારત આંતરરાષ્ટ્રીય પરમાણુ વ્યાપાર કરી શકે. ભારત બીજા દેશોને ઈંધણ પૂરું પાડી શકે. ભારત તેના પોતાના પરમાણુ રીએક્ટર ડીઝાઈન કરી શકે. ભારત પરમાણુ પ્લાન્ટમાંથી વીજળી પૂરી પાડી શકે. ભારત આંતરરાષ્ટ્રીય પરમાણુ વ્યાપાર કરી શકે. ભારત બીજા દેશોને ઈંધણ પૂરું પાડી શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 બાહ્ય વ્યાપારી ઋણ (External Commercial Borrowings) (ECBs) ___ દ્વારા વધારી શકાય છે. એક્ઝીમ (EXIM) બેન્ક ઓફ ઈન્ડિયા આપેલ તમામ બંદર વ્યવસ્થા મંડળ (Port Trusts) FDI મેળવવાપાત્ર તમામ કંપનીઓ એક્ઝીમ (EXIM) બેન્ક ઓફ ઈન્ડિયા આપેલ તમામ બંદર વ્યવસ્થા મંડળ (Port Trusts) FDI મેળવવાપાત્ર તમામ કંપનીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ચૂકવણી બેંકો (Payments banks) બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? RBI સાથે રોકડ અનામત ગુણોત્તર (cash reserve ratio) જાળવવો જરૂરી નથી. ATM / ડેબિટ કાર્ડ જારી કરી શકે, ચૂકવણા તથા પ્રેષિત રકમ (remittance) સેવાઓ આપી શકે. વ્યક્તિગત ગ્રાહક દીઠ રૂ. 10,00,000 ની મહત્તમ સિલક સુધીની માંગ થાપણો સ્વીકારે છે. આપેલ તમામ RBI સાથે રોકડ અનામત ગુણોત્તર (cash reserve ratio) જાળવવો જરૂરી નથી. ATM / ડેબિટ કાર્ડ જારી કરી શકે, ચૂકવણા તથા પ્રેષિત રકમ (remittance) સેવાઓ આપી શકે. વ્યક્તિગત ગ્રાહક દીઠ રૂ. 10,00,000 ની મહત્તમ સિલક સુધીની માંગ થાપણો સ્વીકારે છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP