GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 પ્રમાણ્ય વિતરણ માટે વિષમતાંક (Coefficient of skewness) અને ઘંટાકારતાંક (Coefficient of kurtosis)ના મૂલ્યો કેટલા હોય છે ? 3 અને 0 0 અને 0 0 અને 3 0 અને -3 3 અને 0 0 અને 0 0 અને 3 0 અને -3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 કોઈ એક સંમિત આવૃત્તિ વિતરણમાં (Symmetric Frequency Distribution) નીચેનામાંથી કયા માપ સમાન થશે ? મધ્યસ્થ, બહુલક, પ્રમાપ વિચલન બહુલક, મધ્યસ્થ, સરેરાશ વિચલન મધ્યક, બહુલક, પ્રમાપ વિચલન મધ્યક, મધ્યસ્થ, બહુલક મધ્યસ્થ, બહુલક, પ્રમાપ વિચલન બહુલક, મધ્યસ્થ, સરેરાશ વિચલન મધ્યક, બહુલક, પ્રમાપ વિચલન મધ્યક, મધ્યસ્થ, બહુલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સંધિ છોડો : રત્નાકર રત્ના + કર રત્ન + આકર રત્ + નાકર રત્ન + અકર રત્ના + કર રત્ન + આકર રત્ + નાકર રત્ન + અકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 The ___ ones will reply ___. clever, correct correct, clever clever, correctly clever, ever clever, correct correct, clever clever, correctly clever, ever ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 નિપાત શોધો : ખાવું હોય તો ખાઈ લો. હોય ખાઈ ખાવું તો હોય ખાઈ ખાવું તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 એક ચીજવસ્તુ માટેની માંગનું વિધેય નીચે પ્રમાણે છે.x = (7 - p)/3, જ્યાં × = માંગ અને p = બજાર ભાવ છે.આ વસ્તુ માટે પ્રાપ્ત થતી મહત્તમ આવક કેટલી થશે ? 7 108 15 49/12 7 108 15 49/12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP