જાહેર વહીવટ (Public Administration)
રાજ્ય વહીવટના પાયાના સાધન : સંદેશાવ્યવહાર કે સંચાર (Communication) સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સંકુચિત/અયોગ્ય છે ?

તે માહિતી કે સંદેશાની આપ-લે કરતા વ્યાપક છે
સંદેશાવ્યવહારમાં ઈચ્છાનો અભાવ જોવા મળે છે
તે વહીવટી સંગઠનની રક્તવાહિની છે.
તે સંચાલનનું હૃદય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
"રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે." આ વિધાન કોનું છે ?

જવાહરલાલ નેહરુ
લાલબહાદુર શાસ્ત્રી
ક.મા.મુનશી
બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
વ્યવસ્થાતંત્રીય સિદ્ધાંત કોને લાગુ પડે છે ?

સંસ્થાના માળખાને
ઔદ્યોગિક સંબંધોને
ધંધાના પ્રકારોને
મજૂરીની નીતિને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

પ્રો. વુડ્રો વિલ્સન
હૈમિલ્ટન
હેનરી ફેયોગ
લ્યુથર ગ્યુલિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
માહિતી અધિકાર ધારા હેઠળ કોઈ જો વ્યક્તિના જીવન અને સ્વતંત્રતા સંબંધી માહિતી માંગવામાં આવે તો તે કેટલા સમયમાં પૂરી પાડવાનું ફરજિયાત છે ?

48 કલાક
10 દિવસ
5 દિવસ
30 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP