ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નિયંત્રક મહાલેખા પરિક્ષક (Comptroller Auditor General of India) ની નિમણૂક કોણ કરે છે ? પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ કેન્દ્રિય નાણાં મંત્રી પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ) પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ કેન્દ્રિય નાણાં મંત્રી પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ અને દરેક રાજ્ય સરકાર, અનુસૂચિત જાતિઓને અસર કરતી તમામ મહત્ત્વની નીતિવિષયક બાબતો અંગે અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગ સાથે પરામર્શ કરશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-334 અનુચ્છેદ-338 (9) અનુચ્છેદ-335 અનુચ્છેદ-338 (4) અનુચ્છેદ-334 અનુચ્છેદ-338 (9) અનુચ્છેદ-335 અનુચ્છેદ-338 (4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ? ગ્રાહક અદાલત ગ્રામ અદાલત લોક અદાલત ખાપ પંચાયત ગ્રાહક અદાલત ગ્રામ અદાલત લોક અદાલત ખાપ પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની બેઠક બોલાવવાની સતા કોની પાસે છે ? નાયબ મુખ્યમંત્રી રાજ્યપાલ મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રી રાજ્યપાલ મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? ગોપાલાસ્વામી આયંગર એસ. ચેન્નારેડ્ડી ટી.એન. સત્યપંથી આર.કે. સુબ્રમણ્યમ ગોપાલાસ્વામી આયંગર એસ. ચેન્નારેડ્ડી ટી.એન. સત્યપંથી આર.કે. સુબ્રમણ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી શેની જોગવાઈ બંધારણમાં થઈ નથી ? જાહેર હિસાબ એકત્રિત ફંડ લોકલ ફંડ આકસ્મિક ફંડ જાહેર હિસાબ એકત્રિત ફંડ લોકલ ફંડ આકસ્મિક ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP