કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
વિશ્વ અસ્થમા દિવસ ક્યારે મનાવાય છે ?

મે મહિનાનો પ્રથમ સોમવાર
મે મહિનાનો પ્રથમ ગુરૂવાર
મે મહિનાનો પ્રથમ બુધવાર
મે મહિનાનો પ્રથમ મંગળવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
74મી વિશ્વ સ્વાસ્થ્ય સભા 2021ની ભારતની અધ્યક્ષતા કોણે કરી છે ?

સ્મૃતિ ઈરાની
નરેંદ્ર મોદી
અમિત શાહ
ડો હર્ષવર્ધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં ગુજરાત ખાતે આવી રહેલા 'તૌકતે' વાવાઝોડાનું નામકરણ કયા દેશ દ્વારા કરવામાં આવ્યું છે ?

મ્યાનમાર
શ્રીલંકા
નેપાળ
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં ગુજરાત સરકારે મા અને મા વાત્સલ્યમ્ કાર્ડ ધરાવતા પરિવારો માટે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે મહત્તમ કેટલા રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી ?

રૂ.50,000
રૂ.5000
રૂ.1 લાખ
રૂ.10,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP