કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતના ક્યા મંત્રાલયને COVID-19 સંકટ સામે સફળતાપૂર્વક લડવા માટે પોર્ટર પુરસ્કાર 2023થી સન્માનિત કરાયું ? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય શિક્ષણ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) PM MITRA યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? ભારે ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય કાપડ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય કાપડ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યની ધરોઈ આર્દ્રભૂમિમાં પક્ષી સર્વેક્ષણ કરવામાં આવ્યું ? રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) પૂર્વોત્તર ભારતના પ્રથમ કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટની આધારશિલા ક્યા મુકાઈ ? ત્રિપુરા મેઘાલય મણિપુર આસામ ત્રિપુરા મેઘાલય મણિપુર આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારત અને 23 આફ્રિકન દેશોએ ક્યા સ્થળે નવ દિવસીય મેગા સૈન્ય અભ્યાસ આફ્રિકા-ઈન્ડિયા ફીલ્ડ ટ્રેનિંગ એક્સરસાઈઝ (AFINDEX)નું આયોજન કર્યું ? દેહરાદૂન જેસલમેર કોચીન પુણે દેહરાદૂન જેસલમેર કોચીન પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશ દિવસ ક્યારે મનાવાય છે ? 8 માર્ચ 9 માર્ચ 11 માર્ચ 10 માર્ચ 8 માર્ચ 9 માર્ચ 11 માર્ચ 10 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP