કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વિશ્વની પ્રથમ ઈન્ટ્રાનેસલ COVID-19 વેક્સિન iNNOCOVACCનો વિકાસ કઈ કંપનીએ કર્યો છે ? સીરમ ઈન્સ્ટિટ્યૂટ એક પણ નહીં ઝાયડસ ભારત બાયોટેક સીરમ ઈન્સ્ટિટ્યૂટ એક પણ નહીં ઝાયડસ ભારત બાયોટેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા રાજ્યમાં 1000 મેગાવોટની બિકાનેર સોલર એનર્જી પ્રોજેક્ટની આધારશિલા મુકી ? રાજસ્થાન હરિયાણા પંજાબ મધ્ય પ્રદેશ રાજસ્થાન હરિયાણા પંજાબ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) લાલા લજપતરાયની જન્મ જયંતી ક્યારે મનાવાય છે ? 29 જાન્યુઆરી 27 જાન્યુઆરી 28 જાન્યુઆરી 26 જાન્યુઆરી 29 જાન્યુઆરી 27 જાન્યુઆરી 28 જાન્યુઆરી 26 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતે લિમ્ફેટિક ફિલેરિયાસિસને ક્યા વર્ષ સુધીમાં સમાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે ? 2031 2035 2027 2025 2031 2035 2027 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારતીય ખેલાડી સાનિયા મિર્ઝાએ સંન્યાસની ઘોષણા કરી તેણી કઈ રમત સાથે સંકળાયેલી છે ? ક્રિકેટ બેડમિન્ટન ટેબલટેનિસ ટેનિસ ક્રિકેટ બેડમિન્ટન ટેબલટેનિસ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ક્યા રાજ્યમાં નવા ઝુઆરી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું ? ઓડિશા કેરળ નાગાલેન્ડ ગોવા ઓડિશા કેરળ નાગાલેન્ડ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP