કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે COVID-19 માટેની પ્રથમ દવા Paxlovidને મંજૂરી આપી ? ઈંગ્લેન્ડ અમેરિકા ભારત ચીન ઈંગ્લેન્ડ અમેરિકા ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યા દેશના સર્વોચ્ચ સન્માન ‘નગદગ પેલ જી ખોરલો' થી સન્માનીત થનારા પ્રથમ વિદેશી બન્યા છે ? બાંગ્લાદેશ ભૂટાન નેપાળ ફિલીપાઇન્સ બાંગ્લાદેશ ભૂટાન નેપાળ ફિલીપાઇન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં પર્યાવરણ મંત્રાલય દ્વારા જારી આંકડાઓ અનુસાર, 2009 અને 2019 દરમિયાન ક્યા રાજ્યમાં વિદ્યુતની ચપેટમાં આવવાથી હાથીઓના સૌથી વધુ મોત નોંધાયા છે ? મધ્ય પ્રદેશ કેરળ છત્તીસગઢ ઓડિશા મધ્ય પ્રદેશ કેરળ છત્તીસગઢ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં આલ્ફા 50 ચર્ચામાં હતું , તે શું છે ? કોલંબિયા ખાતેથી મળી આવેલ નવો સરીસૃપ જીવ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ગ્રીન બોન્ડ એસ્ટેરોઈડ કોલંબિયા ખાતેથી મળી આવેલ નવો સરીસૃપ જીવ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ગ્રીન બોન્ડ એસ્ટેરોઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતની પ્રથમ ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ક્યા લોન્ચ કરવામાં આવી ? ગાઝિયાબાદ પુણે નોઈડા ભોપાલ ગાઝિયાબાદ પુણે નોઈડા ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ભારતીય વાયુસેનાએ S-400 વાયુ રક્ષા પ્રણાલી રશિયા પાસેથી મેળવી છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં ભારતીય વાયુસેનાએ પ્રથમ S-400 વાયુ રક્ષા પ્રણાલી પંજાબ સેક્ટરમાં તહેનાત કરી છે. ભારતીય વાયુસેનાએ S-400 વાયુ રક્ષા પ્રણાલી રશિયા પાસેથી મેળવી છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં ભારતીય વાયુસેનાએ પ્રથમ S-400 વાયુ રક્ષા પ્રણાલી પંજાબ સેક્ટરમાં તહેનાત કરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP