કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) COVID-19 માટે ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત રિસેપ્ટર બાઈન્ડિંગ ડોમેઈન (RBD)) પ્રોટીન સબ-યુનિટ વેક્સિન કઈ છે ? કોવાવેક્સ કોર્બેવેક્સ CORBEVAXTM 2YCOV-D કોવાવેક્સ કોર્બેવેક્સ CORBEVAXTM 2YCOV-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) 19 જાન્યુઆરીના રોજ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)નો કેટલામો સ્થાપના દિવસ મનાવાયો ? 21મો 50મો 17મો 25મો 21મો 50મો 17મો 25મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા પેંચ ટાઈગર રિઝર્વમાં કોલરવાલી વાઘણનું મૃત્યુ થયું ? મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ છત્તીસગઢ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ‘ઓપરેશન સર્દ હવા' ક્યા સશસ્ત્ર દળ સાથે સંબંધિત છે ? ભારતીય સૈન્ય ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સ બોર્ડર સિક્યોરિટી ફોર્સ ભારતીય સૈન્ય ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સ બોર્ડર સિક્યોરિટી ફોર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ઈન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI) દ્વારા 16મી ઈન્ડિયા ડિજિટલ સમિટનું અયોજન કરાયું હતું. 16મી ડિજિટલ ઈન્ડિયા સમિટની થીમ ‘સુપરચાર્જિંગ સ્ટાર્ટઅપ્સ' હતી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ઈન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI) દ્વારા 16મી ઈન્ડિયા ડિજિટલ સમિટનું અયોજન કરાયું હતું. 16મી ડિજિટલ ઈન્ડિયા સમિટની થીમ ‘સુપરચાર્જિંગ સ્ટાર્ટઅપ્સ' હતી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલી અટલ ટનલ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ? તમિલનાડુ જમ્મુ-કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ તમિલનાડુ જમ્મુ-કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP