કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) COVID-19 દર્દીઓના RT-PCR ટેસ્ટમાં કેટલા CT (Cycle Threshold) વેલ્યૂ ધરાવતા દર્દીને પોઝિટિવ માનવામાં આવે છે ? 35 થી વધુ 35 થી ઓછી 70 થી ઓછી 20 થી ઓછી 35 થી વધુ 35 થી ઓછી 70 થી ઓછી 20 થી ઓછી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ગુજરાત સરકારે મા અને મા વાત્સલ્યમ્ કાર્ડ ધરાવતા પરિવારો માટે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે મહત્તમ કેટલા રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી ? રૂ.50,000 રૂ.5000 રૂ.10,000 રૂ.1 લાખ રૂ.50,000 રૂ.5000 રૂ.10,000 રૂ.1 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) સૌથી ઝડપથી એવરેસ્ટ ચડનાર રેકોર્ડ કયા દેશની મહિલાએ તોડ્યો છે ? જાપાન રશિયા બેંગકોંગ હોંગકોંગ જાપાન રશિયા બેંગકોંગ હોંગકોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો 'સેન્ટ્રલ વિસ્ટો પ્રોજેક્ટ' કયો વિભાગ ચલાવી રહ્યો છે ? સેન્ટ્રલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ નેશનલ બિલ્ડિંગ ઓર્ગેનાઈઝેશન નેશનલ કો-ઓપરેટિવ ઓર્ગેનાઈઝેશન સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ સેન્ટ્રલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ નેશનલ બિલ્ડિંગ ઓર્ગેનાઈઝેશન નેશનલ કો-ઓપરેટિવ ઓર્ગેનાઈઝેશન સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કયા દેશ દ્વારા કરવામાં આવે છે ? જાપાન ઈઝરાયેલ ચીન રશિયા જાપાન ઈઝરાયેલ ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) FIRA અંગે યોગ્ય કથન / કથનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં FIRA એ એક પ્રકારનો દસ્તાવેજ છે. જે બેંક દ્વારા વિદેશથી નાણાં મળ્યાના પુરાવારૂપે રજૂ કરવામાં આવે છે. FIRAનું પૂરું નામ ફોરેન ઈનવર્ડ રેમિટન્સ એડવાઈસ છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં FIRA એ એક પ્રકારનો દસ્તાવેજ છે. જે બેંક દ્વારા વિદેશથી નાણાં મળ્યાના પુરાવારૂપે રજૂ કરવામાં આવે છે. FIRAનું પૂરું નામ ફોરેન ઈનવર્ડ રેમિટન્સ એડવાઈસ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP