Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) Cr.P.C. 107 શેના વિશે છે ? સુલેહ જાળવવા બાબત APP ની નિમણુંક બાબત સેશન્સ કોર્ટના કાર્યક્ષેત્ર બાબત વોરંટની બજવણી બાબત સુલેહ જાળવવા બાબત APP ની નિમણુંક બાબત સેશન્સ કોર્ટના કાર્યક્ષેત્ર બાબત વોરંટની બજવણી બાબત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) રાજ્યો – રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ? મેઘાલય – શિલોંગ અરૂણાચલ પ્રદેશ – દિસપુર આંધ્ર પ્રદેશ - અમરાવતી છત્તીસગઢ - રાયપુર મેઘાલય – શિલોંગ અરૂણાચલ પ્રદેશ – દિસપુર આંધ્ર પ્રદેશ - અમરાવતી છત્તીસગઢ - રાયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો COUNTRYને EMWLVPA લખાય તો TURN ને કેવી રીતે લખાય ? VWPL VWLP VPWL VLPW VWPL VWLP VPWL VLPW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણીઓ કયા વર્ષે યોજાઈ ? 1951 1952 1950 1953 1951 1952 1950 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો લોલક (Pendulum) ને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો તેના એક ડોલન (ઓસિલેશન) નો સમય ક્યારેક વધે ક્યારેક ઘટે સરખો રહે ઘટે વધે ક્યારેક વધે ક્યારેક ઘટે સરખો રહે ઘટે વધે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ડાયાબીટીસનું નીચેનામાંથી શું કારણ છે ? આપેલ પૈકી કોઈ નહીં શરીરમાં ઈન્સ્યુલીનનું વધુ પ્રમાણ આપેલ બંને શરીરમાં ઈન્સ્યુલીનનું ઓછું પ્રમાણ આપેલ પૈકી કોઈ નહીં શરીરમાં ઈન્સ્યુલીનનું વધુ પ્રમાણ આપેલ બંને શરીરમાં ઈન્સ્યુલીનનું ઓછું પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP