કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) CrPCની કઈ કલમમાં કેટલાક કેસોમાં સજા માફ કરવાની અથવા તેમાં ઘટાડો કરવાની સત્તાઓ ઉપર નિયંત્રણ કરવાની જોગવાઈ કરવામાં અવી છે ? કલમ 433- A કલમ 161-A કલમ 333- A કલમ 172- A કલમ 433- A કલમ 161-A કલમ 333- A કલમ 172- A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) IBSA (India-Brazil- South Africa) નું વડું મથક કયા સ્થળે સ્થિત છે ? રિયો-ડિ-જાનેરો મુંબઈ તેમનું કોઈ મુખ્ય મથક નથી દિલ્હી રિયો-ડિ-જાનેરો મુંબઈ તેમનું કોઈ મુખ્ય મથક નથી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં દક્ષિણ ચીન સમુદ્રમાં ભારત અને વિયેતનામે દરિયાઈ કવાયત હાથ ધરી હતી. જેમાં ભારતના કયા જહાજે ભાગ લીધો હતો ? INS કલવરી INS રણવિજય INS કોરા INS રણવિજય અને INS કોરા બંને INS કલવરી INS રણવિજય INS કોરા INS રણવિજય અને INS કોરા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) દવા બનાવતી કંપની ઝાયડસ કેડિલા કયા સ્થળે સ્થિત છે ? રાજકોટ મુંબઈ ભાવનગર અમદાવાદ રાજકોટ મુંબઈ ભાવનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે 50 વર્ષના સમયથી બંધ પડેલ હલ્દીબાડી–ચિલાહાટી રેલ્વે માર્ગની પુનઃસ્થાપના કરવામાં આવી છે ? ભૂટાન બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ ભૂટાન બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 13 ઓગસ્ટ, 2021ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કોણે ‘રાષ્ટ્રીય વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી’ લોન્ચ કરી છે ? શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી નિતિનભાઈ પટેલ શ્રી રાજનાથ સિંહ શ્રી અમિતભાઈ શાહ શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી નિતિનભાઈ પટેલ શ્રી રાજનાથ સિંહ શ્રી અમિતભાઈ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP