Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) Cr.P.C. ની કઈ કલમ મુજબ પોલીસને વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા મળેલી છે ? કલમ 37 કલમ 41 કલમ 49 કલમ 52 કલમ 37 કલમ 41 કલમ 49 કલમ 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કયો વેદ સૌથી જૂનો મનાય છે ? અથર્વવેદ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) IPC ની છેલ્લી કલમ શેના વિશે છે ? બળાત્કારના ગુના અંગે થયેલા સુધારા કાવતરા રાજ્ય વિરુદ્ધના ગુના ગુના કરવાની કોશિશ બળાત્કારના ગુના અંગે થયેલા સુધારા કાવતરા રાજ્ય વિરુદ્ધના ગુના ગુના કરવાની કોશિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કેદારનાથ ક્યાં આવેલું છે ? ઉત્તરાખંડ નેપાળ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ નેપાળ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ સાક્ષીઓ વિશે છે ? પ્રકરણ - 8 પ્રકરણ - 9 પ્રકરણ - 7 પ્રકરણ - 10 પ્રકરણ - 8 પ્રકરણ - 9 પ્રકરણ - 7 પ્રકરણ - 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) IPC બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? પ્રકરણ - 17 મિલકત વિરુદ્ધના ગુનાઓનું છે. પ્રકરણ – 18 શરીર સંબંધી ગુનાઓનું છે. પ્રકરણ – 9 રાજ્ય સેવક સંબંધી ગુનાઓનું છે. પ્રકરણ – 15 ધર્મ સંબંધી ગુનાઓનું છે. પ્રકરણ - 17 મિલકત વિરુદ્ધના ગુનાઓનું છે. પ્રકરણ – 18 શરીર સંબંધી ગુનાઓનું છે. પ્રકરણ – 9 રાજ્ય સેવક સંબંધી ગુનાઓનું છે. પ્રકરણ – 15 ધર્મ સંબંધી ગુનાઓનું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP