Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) Cr.P.C. ની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે ? કલમ 45 કલમ 42 કલમ 43 કલમ 44 કલમ 45 કલમ 42 કલમ 43 કલમ 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) 1979 માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી ? મચ્છુ ડેમ ભાદર ડેમ દાંતીવાડા ડેમ કડાણા ડેમ મચ્છુ ડેમ ભાદર ડેમ દાંતીવાડા ડેમ કડાણા ડેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) એક ગુપ્ત ભાષામાં A ને Z લખાય છે અને B ને Y લખાય છે. તો D કેવી રીતે લખાય ? W X V U W X V U ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) IPC બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? પ્રકરણ – 18 શરીર સંબંધી ગુનાઓનું છે. પ્રકરણ – 9 રાજ્ય સેવક સંબંધી ગુનાઓનું છે. પ્રકરણ – 15 ધર્મ સંબંધી ગુનાઓનું છે. પ્રકરણ - 17 મિલકત વિરુદ્ધના ગુનાઓનું છે. પ્રકરણ – 18 શરીર સંબંધી ગુનાઓનું છે. પ્રકરણ – 9 રાજ્ય સેવક સંબંધી ગુનાઓનું છે. પ્રકરણ – 15 ધર્મ સંબંધી ગુનાઓનું છે. પ્રકરણ - 17 મિલકત વિરુદ્ધના ગુનાઓનું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શ્રેણી પુરી કરો.5, 6, 10, 19, 35, ? 60 78 49 64 60 78 49 64 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કટોકટી દરમ્યાન કયો બંધારણીય સુધારો થયો ? 48મો સુધારો 42મો સુધારો 39મો સુધારો 32મો સુધારો 48મો સુધારો 42મો સુધારો 39મો સુધારો 32મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP