સામાન્ય વિજ્ઞાન (General Science) CSIR દ્વારા વિકસાવવામાં આવેલ નલગોંડા પદ્ધતિ શા માટે ઉપયોગી છે ? ખેતીના પાક વૃદ્ધિ માટે બાળકોનો ખોરાક બનાવવા પાણીમાંથી ફલોરાઈડ દૂર કરવા જમીન ગુણવત્તા સુધારવા ખેતીના પાક વૃદ્ધિ માટે બાળકોનો ખોરાક બનાવવા પાણીમાંથી ફલોરાઈડ દૂર કરવા જમીન ગુણવત્તા સુધારવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી મિશ્રણ જણાવો. સોનું ખાંડ પાણી હવા સોનું ખાંડ પાણી હવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓટોમોબાઈલમાં હાઈડ્રોલીક બ્રેક કયા સિદ્ધાંત મુજબ કાર્ય કરે છે ? બરનૂલીનો સિદ્ધાંત આર્કિમીડીઝનો સિદ્ધાંત પાસ્કલનો સિદ્ધાંત આપેલ પૈકી કોઈ નહીં બરનૂલીનો સિદ્ધાંત આર્કિમીડીઝનો સિદ્ધાંત પાસ્કલનો સિદ્ધાંત આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેન્દ્રીય રોજગાર અને તાલીમ મહાસંચનાલય કઈ જગ્યાએ આવેલ છે ? ચેન્નઈ કોલકાત્તા ન્યૂ દિલ્હી અમદાવાદ ચેન્નઈ કોલકાત્તા ન્યૂ દિલ્હી અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આંતરરાષ્ટ્રીય માપ મુજબ કોમ્પેક્ટ ડીશના કદ માપ નક્કી થયેલા છે. આના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી ? ડિસ્કનો દરેક ગોબો 100 નેનોમીટર ઊંડો હોવો જોઈએ. ડિસ્ક 12 સેન્ટીમીટર વ્યાસની, 1.2 મીલીમીટર જાડી અને 16 ગ્રામની હોવી જોઈએ. ડિસ્કનો દરેક ગોબો 500 નેનોમીટર પહોળો હોવો જોઈએ. બે ટ્રેક વચ્ચે 1.8 માઈક્રોમીટરનું અંતર હોવું જોઈએ. ડિસ્કનો દરેક ગોબો 100 નેનોમીટર ઊંડો હોવો જોઈએ. ડિસ્ક 12 સેન્ટીમીટર વ્યાસની, 1.2 મીલીમીટર જાડી અને 16 ગ્રામની હોવી જોઈએ. ડિસ્કનો દરેક ગોબો 500 નેનોમીટર પહોળો હોવો જોઈએ. બે ટ્રેક વચ્ચે 1.8 માઈક્રોમીટરનું અંતર હોવું જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સ્વાવલંબી પોષણપદ્ધતિમાં શાની જરૂરિયાત હોય છે ? CO2 અને પાણી આપેલ ત્રણેય કલોરોફિલ સૂર્યપ્રકાશ CO2 અને પાણી આપેલ ત્રણેય કલોરોફિલ સૂર્યપ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP