કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં કઈ બેંકે કસ્ટમર સર્વિસ પોઈન્ટ (CSP) રજૂ કર્યા ? AXIS SBI ICICI HDFC AXIS SBI ICICI HDFC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) દેવધર ટ્રોફી કઈ રમત સાથે સંબંધિત છે ? હોકી કબડ્ડી ફૂટબૉલ ક્રિકેટ હોકી કબડ્ડી ફૂટબૉલ ક્રિકેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવનાર PM વિશ્વકર્મા યોજનાના લાભાર્થી કોણ રહેશે ? એક પણ નહીં શિલ્પકારો કારીગરો આપેલ બંને એક પણ નહીં શિલ્પકારો કારીગરો આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) G20 ડિજિટલ ઈનોવેશન એલાયન્સ (DIA) સમિટનું આયોજન ક્યા કરાયું ? કોચીન ચેન્નઈ અમદાવાદ બેંગલુરુ કોચીન ચેન્નઈ અમદાવાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ચંદ્રયાન-3ના લેન્ડર અને રોવરની મિશન લાઈફ કેટલી છે ? 24 દિવસ 20 દિવસ 14 દિવસ 12 દિવસ 24 દિવસ 20 દિવસ 14 દિવસ 12 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) G20 ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ મંત્રીસ્તરીય બેઠક ક્યા યોજાઈ ? નવી દિલ્હી જયપુર ગાંધીનગર મુંબઈ નવી દિલ્હી જયપુર ગાંધીનગર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP