Talati Practice MCQ Part - 3
'અખોવન' કૃતિ કોની છે ?

ગુણવંતરાય આચાર્ય
ઉમાશંકર જોશી
રમણભાઈ નીલકંઠ
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સંધિ છોડો :– વાગ્દાન

વાગ + આદાન
વા + આગ્દાન
વાગ + દાન
વાક્ + દાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી ખોટી જોડી જણાવો.

પુંજી – પુલ્લિંગ
વસાણું - નપુંસકલિંગ
કસ્તૂરી - સ્ત્રીલિંગ
ઓવારો – પુલ્લિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP