કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ભારતનું પ્રથમ સેન્ટર ફોર વેટલેન્ડ કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ (CWCM) કયા શહેરમાં સ્થાપવામાં આવ્યું ?

દહેરાદૂન
બેંગલુરુ
ચેન્નાઈ
ભોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ભારતે આસામ ઈન્ટ્રા-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ એન્હાન્સમેન્ટ પ્રોજેક્ટ માટે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે MOU કર્યા ?

AIIB
ADB
વર્લ્ડ બેંક
IMF

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
AMPHEX-21 શું છે ?

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સંયુક્ત વાયુસેના કવાયત
ભારતના ત્રણેય સશસ્ત્ર દળોની સંયુક્ત ઉભયજીવી કવાયત
ભારત અને માલદીવ વચ્ચે સંયુક્ત નૌસેના કવાયત
ભારત અને મ્યાનમાર વચ્ચે સંયુક્ત નૌસેના કવાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP