Talati Practice MCQ Part - 2
5% પાણીવાળા 10 લિટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવાથી 20% પાણીવાળું દૂધ મળે ?

15 લિટર
25 લિટર
20 લિટર
10 લિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો.

પરિ + નામ = પરિણામ
નમસ + કાર = નમસ્કાર
સ + બંધ = સંબંધ
રામ + આયન = રામાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP