કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ ફિનટેક કંપનીએ 'ડિસ્ટ્રીબ્યુટર ટુ રિટેલર' (D2R) ફાઈનાન્સ લૉન્ચ કર્યું ? Phonepe G-Pay BharatPe Mi-Pay Phonepe G-Pay BharatPe Mi-Pay ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા કવયિત્રી ગીતાબહેન નાયક કયા સામાયિકના તંત્રીપદે રહ્યા હતા ? સફારી ગદ્યપર્વ ચિત્રલેખા અસ્મિતા સફારી ગદ્યપર્વ ચિત્રલેખા અસ્મિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારત સરકાર દ્વારા કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશના ગ્લેશિયરોનું ઘનત્વ માપવા માટે હવાઈ રડાર સર્વેક્ષણ હાથ ધરવાની યોજના બનાવાઈ છે ? હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ લદાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નેશનલ સેવિંગ્સ ઈન્સ્ટિટ્યૂટે જણાવ્યાનુસાર, દેશમાં નાની બચત યોજનાઓમાં સૌથી વધુ ફાળો આપનારું રાજ્ય કયું છે ? પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ હિમોફિલિયા દિવસ કયા દિવસે મનાવાય છે ? 12 એપ્રિલ 18 એપ્રિલ 15 એપ્રિલ 17 એપ્રિલ 12 એપ્રિલ 18 એપ્રિલ 15 એપ્રિલ 17 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં સંપૂર્ણ આરબ જગતની પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રી તરીકે નોરા અલ માતરોશીની પસંદગી કરાઈ છે તેઓ કયા દેશના છે ? ઓમાન કુવૈત UAE સાઉદી અરેબિયા ઓમાન કુવૈત UAE સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP