સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
આવકવેરા ધારાની કલમ ___ મુજબ પગારદાર કરદાતાને પાછલા વર્ષ દરમ્યાન તેની અગાઉના વર્ષ/ વર્ષોનું એરીયર્સ મળેલ હોય, તો તેઓ ફોર્મ ___ ભરીને કરરાહત મેળવી શકે છે.

80, 10 ઈ
80, 12 ઈ
89, 12 ઈ
89, 10 ઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
આવકવેરાની કલમ 80C હેઠળ નીચેના પૈકી ___ બાદ મળવા પાત્ર નથી.

જીવન વીમા પ્રીમિયમ
PPF નું રોકાણ
મકાન લોનનું મુદ્દલ
સેવિંગ ખાતાનું વ્યાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
સફળ યાત્રાનો કિસ્સો મહારાષ્ટ્રના કયા સંતના જીવનમાં બનેલો ?

એકનાથજી
તુકારામ
સ્વામી સમર્થ
જ્ઞાનેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
1920 માં ગાંધીજી દ્વારા મજૂર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌ પ્રથમ પ્રમુખ કોણ હતા ?

ઈન્દુલાલ યાજ્ઞિક
શંકરલાલ બેંકર
નરહરિ પરીખ
અનસુયાબેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP